Gujarat Gyan Guru Quiz Question bank 08/09/2022 | ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૦૮ /૦૯ /૨૦૨૨ પૂછાયેલા પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Question bank 08/09/2022 :  આ લેખ માં ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૧૧/૦૮/૨૦૨૨ ની કિવઝ ના પૂછાયેલા પ્રશ્નો આપવા માં આવ્યા છે જેથી રોજ જે લોકો કિવઝ આપે છે ટે લોકો ને કિવઝ આપવા માં મદદ મળી સકે

Gujarat Gyan Guru Quiz 08/09/2022Question bank | ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૧ 08/09/2022 પૂછાયેલા પ્રશ્નો

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 08/09/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

Gujarat Gyan Guru Quiz Questions Bank 08/09/2022 | શાળા કક્ષા ના પ્રશ્નો 1 To 125

1. કયા શહેરમાં, કુદરતી કૃષિ પરિષદ(Organic Agricultural Conference)2022 યોજાઇ હતી ?

2. તાજેતરમાં ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ટોયકેથોન પહેલ માટે કેટલા મંત્રાલયોએ ભાગીદારી કરી છે ?

3. ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને પી.એચ.ડી.નો મહાનિબંધ તૈયાર કરવા માટે કેટલી રકમની ફેલોશિપ આપવામાં આવે છે ?

4. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિકસમાં નિયામક હતા ?

5. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ તરીકે ઓળખાતી સ્વતંત્ર સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?

6. પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ દીન દયાલ સ્પર્શ યોજના હેઠળ, કયા ગ્રેડના વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ પુરસ્કૃત કરવાનો પ્રસ્તાવ છે ?

7. ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ચાલતી અને વિવિધ સંદર્ભ ગ્રંથોનું પ્રકાશન કરતી સંસ્થાનું નામ શું છે ?

8. મૃણાલ-મુંજની પ્રણયકથા કનૈયાલાલ મુનશીની કઈ ઐતિહાસિક નવલકથામાં નિરુપાઈ છે ?

9. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કયા મહાનુભાવના હસ્તે થયું હતું ?

10. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કયું શહેર જાણીતું છે ?

11. અખાભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે ?

12. ‘સીદી સૈયદની જાળી’ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?

13. બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે ?

14. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસની કઈ પ્રસિદ્ધ નવલકથા છે ?

15. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આત્મકથા કોણે લખી ?

16. ‘મહાભારત’માં કુલ કેટલા પર્વ છે ?

17. મહાવીર સ્વામીનાં પત્નીનું નામ શું હતું ?

18. નચિકેતા અને યમ વચ્ચેનો પ્રખ્યાત સંવાદ કયા ઉપનિષદમાં આપેલો છે ?

19. બંગાળનું વિભાજન કોણે કર્યું હતું ?

20. નીચેનામાંથી કયું ઉત્તર પ્રદેશનું લોકનૃત્ય નથી ?

21. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી?

22. ‘કેસરી’ સમાચારપત્રના સંપાદક નું નામ જણાવો.

23. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક ઓછામાં ઓછા કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?

24. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજના અન્વયે કેટલા ટકા રકમ ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ખાતામાં રાખવામાં આવે છે ?

25. સૌથી પ્રચલિત રેશમનો કીડો કયો છે ?

26. ગુજરાતમાં આવેલ જીવાવરણ અનામત (Biosphere Reserve)ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

27. ગુજરાતમાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

28. અરુણાચલપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?

29. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૨ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

30. સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (SWAN), સ્ટેટ ડેટા સેન્ટર (SDC) અને eGRAM – કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) જેવા કોર ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં કયું ભારતીય રાજ્ય અગ્રેસર છે?

31. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

32. કલાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી પુરસ્કાર યોજનામાં તૃતીય પુરસ્કાર કેટલી રકમનો આપવામાં આવે છે ?

33. અમદાવાદના લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત વનનું શું નામકરણ કરવામાં આવ્યું છે?

34. આમાંથી કયા ભારતીય વૈજ્ઞાનિકને ભારતના રાસાયણિક ઉદ્યોગના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

35. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ‘સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)’નું કાર્ય નીચેનામાંથી કયું છે?

36. જિલ્લા તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

37. 2011ની વસ્તીગણતરી પ્રમાણે, વસ્તીની દૃષ્ટિએ ભારત દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?

38. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આપણે કયા પ્રકારના સાયબર ક્રાઈમની જાણ કરી શકીએ છીએ ?

39. આંતર-રાજ્ય અપરાધના કેસોમાં સંકલનને લગતા જઘન્ય ગુનાઓ અને અન્ય મુદ્દાઓ પર માહિતીનું આદાનપ્રદાન કરવા માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ કચેરીઓ માટે ક્રિ-મેક (Cri-MAC)ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

40. એનિમિયા સાથે સંબંધિત સરકારી કાર્યક્રમ એસસીએસીપી (SCACP) નું પૂરું નામ શું છે ?

41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે?

42. સિલ્ક સમગ્ર – 2 યોજનાનો હેતુ શો છે ?

43. દેના બેંકની સ્થાપના કોણે કરી હતી ?

44. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની વિવિધ પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?

45. શ્રમયોગીનાં બાળકો રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?

46. ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળની લોનની રકમ પરત કરવાનો સમયગાળો કેટલો નિર્ધારિત કરવામાં આવ્યો છે ?

47. નીચેનામાંથી કોની પાસે નવી અખિલ ભારતીય સેવા બનાવવાની સત્તા છે ?

48. કોના મતાનુસાર ભારતીય બંધારણનું આમુખ આપણા સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકની કુંડળી છે ?

49. જૈવિક નમૂનાઓ અને તેમના વિશ્લેષણ, વર્તણૂકીય વિશેષતાઓ જેમાં સહીઓ, હસ્તાક્ષર ગુનાહિત બાબતોમાં ઓળખ અને તપાસના હેતુઓ માટેના માપન ડેટા લેવા માટે સંસદમાં કયો અધિનિયમ પસાર કરવામાં આવે છે ?

50. કેટલી લઘુતમ રકમની ઉચાપત કરનાર વ્યક્તિને ફ્યુજીટીવ એક્ટ અંતર્ગત ગુનેગાર ગણવામાં આવે છે ?

51. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે ?

52. ઓક્યુપેશન વર્કમેન કમ્પેન્સેશન એક્ટની કઇ પ્રકૃતિના કામની સુરક્ષા પૂરી પાડે છે?

53. આપત્તિ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓનું સંકલન કોણ કરે છે?

54. ભારતીય બંધારણના કયા સુધારાને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે ?

55. નર્મદાના વણવપરાયેલા પાણીથી સિંચાઈ અને ઊર્જાનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા કઈ એજન્સી કાર્યરત છે?

56. સૌરાષ્‍ટ્રના સુકા અને જળસંકટવાળા પ્રદેશોને લાભ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા’ સૌની યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

57. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ હેઠળ 2024 સુધીમાં કેટલા ગામોનો વિકાસ કરવામાં આવશે ?

58. નીચેનામાંથી કયા રાજ્યે ‘મુખ્યમંત્રી જલ સ્વાવલંબન અભિયાન યોજના’ શરૂ કરી છે ?

59. પંચાયતની પાણી સમિતિના મંત્રી કોણ હોય છે ?

60. સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs)માં ઇ-ગવર્નન્સને મજબૂત કરવા માટે કયું પોર્ટલ કાર્યરત છે ?

61. ગ્રામીણ વિકાસ મંત્રાલયના કયા પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ગ્રામીણ ગરીબોને એન્ટરપ્રાઇઝ સ્થાપવામાં મદદ કરીને ગરીબીમાંથી બહાર લાવવામાં મદદ કરવાનો અને જ્યાં સુધી સાહસો સ્થિર ન થાય ત્યાં સુધી સહાય પૂરી પાડવાનો છે ?

62. મેરીટાઇમ અને શિપબિલ્ડીંગ સેક્ટરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ક્યાં સ્થિત છે ?

63. સાપુતારા હિલ સ્ટેશન કઈ પર્વતમાળામાં આવેલું છે ?

64. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે ?

65. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કોના વિકાસ માટે , ‘અપની ધરોહર, અપની પહેચાન’ એડોપ્ટ એ હેરિટેજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?

66. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ કેટલી ટીમો માટે સંબંધિત સુવિધાઓ સાથેના ડ્રેસિંગ રૂમ ઉપલબ્ધ છે ?

67. ‘NIRVIK’ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

68. યુવાનોમાં નશીલા દ્રવ્યોના દુરૂપયોગની આડઅસરો વિશે જાગૃતિ લાવવાના હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરૂ કરાયેલી યોજનાનું નામ શું છે ?

69. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા રાજ્યની સરકારી/અનુદાનિત તથા સ્વનિર્ભર આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે ?

70. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય અને પહેલી એપ્રિલ 2016 પછી કંપનીએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે કંપનીને કેટલા વર્ષ સુધી ઈન્ક્મટેક્સ બાદ મળે છે?

71. પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓના આદિવાસી વિદ્યાર્થીઓમાં કુપોષણ દૂર કરવા કઈ યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે ?

72. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ સંભાળ સંસ્થાઓ માટે ‘CNCP’નું પૂર્ણ સ્વરૂપ શું છે ?

73. કેટલા વર્ષ ની ઉંમરે સર આઇઝેકન્યુટને યુનીવર્સલ – સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના કાયદાની શોધ કરેલી ?

74. ધાતુ માટે નીચેના માંથી કયું સાચું છે?

75. ભારતીય નૌકાદળે કઈ કંપની દ્વારા નિર્મિત, ત્રણ સ્વદેશી નિર્મિત અદ્યતન લાઇટ હેલિકોપ્ટર ALH MK-III સામેલ કર્યા ?

76. ઓટોમોબાઈલ દ્વારા ઉત્પાદિત સૌથી હાનિકારક હવા પ્રદૂષક કયો છે ?

77. મોહનદાસ ગાંધીની 125મી જયંતી નિમિત્તે 1995માં ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ હતા ?

78. ભારતીય ધ્વજ સંહિતા મુજબ અશોકચક્રમાં કેટલા સમાન અંતરવાળા આરા છે ?

79. જંગલમાં ઉપલબ્ધ કોશેટોમાંથી બનાવેલ રેશમ કયા નામે ઓળખાય છે ?

80. UPIનું પૂરું નામ શું છે?

81. આધાર કાર્ડ હવે નીચેનામાંથી કયા પડોશી દેશોમાં પ્રવાસ કરતા ભારતીયો માટે માન્ય પ્રવાસ દસ્તાવેજ છે ?

82. આધાર નંબર કેટલા આંકડાનો હોય છે ?

83. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ?

84. રાજસ્થાનનું રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?

85. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે ?

86. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ક્યું રાષ્ટ્રભક્તિનું ગીત વિખ્યાત છે?

87. તાજેતરમાં જ મળી આવેલું હડપ્પા સંસ્કૃતિનું કેન્દ્ર ‘ધોળાવીરા’ કયા જિલ્લામાં આવેલું છે ?

88. તુંગભદ્રા નદી પર બંધ બનાવનાર વિજયનગર સામ્રાજ્યના પ્રતાપી શાસકનું નામ જણાવો.

89. ભારતના ખેડૂતોને ડિજિટલ લૉકર ખોલાવવા શેની જરૂર હોય છે ?

90. નીચેનામાંથી ભારતીય વિસ્તારમાં આવેલા બે જ્વાળામુખીના ટાપુઓ કયા છે ?

91. 16 વર્ષની ઉંમરે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કોણે કરી ?

92. કોણે સૌથી વધુ સતત આંતરરાષ્ટ્રીય મેચ રમી છે ?

93. કયા ક્રિકેટ અમ્પાયરને ‘ગ્રેટ ડિલે’ તરીકે ઓળખવામાં આવે છે?

94. ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ ક્યાં રજૂ કરવામાં આવે છે ?

95. અમુક દાખલામાં ‘ધરપકડ અને અટકાયત સામે રક્ષણ’ બંધારણની કઈ કલમમાં છે ?

96. પીએસએલવીનું પૂરું નામ શું છે ?

97. જંતુઓના વૈજ્ઞાનિક અધ્યયનનું નામ શું છે ?

98. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?

99. વર્ષ 2012 માટે 60માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

100. વર્ષ 1973 માટે 21માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

101. ‘આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. ‘વિશ્વ યુદ્ધ અનાથ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. કમ્પ્યુટર સાથે સંબંધિત આઇબીએમ (IBM)નું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?

104. ગુજરાત ક્રુષિ યુનિવર્સિટીનું વડુ મથક કયું છે ?

105. PM નરેન્દ્ર મોદીએ 2022 માં ભગવાન હનુમાનની 108 ફૂટની પ્રતિમાનું ક્યા સ્થળે અનાવરણ કર્યું હતું ?

106. નીચેનામાંથી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક અને તેની કૃતિમાંથી કયું જોડકું ખોટું છે ?

107. અશોક સ્તંભમાં કેટલા જુદા જુદા પ્રાણીઓ છે ?

108. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?

109. બનાસકાંઠા વાવ તાકુકાના ઠાકોર સમુદાયના લોકનૃત્યનું નામ શું છે ?

110. કયા ગુરુએ ગુરુદક્ષિણા સ્વરૂપે અંગૂઠો માંગ્યો હતો?

111. ઋગ્વેદમાં મંત્રોની સંખ્યા કેટલી છે ?

112. ‘વલભી’ હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

113. સિદ્ધરાજ જયસિંહ નિર્મિત સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?

114. ભારતમાં ઈલોરા ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?

115. ભારતના દેશબંધુ તરીકે કોણ ઓળખાય છે ?

116. શ્રવણબેલગોડામાં ‘ભગવાન ગોમતેશ્વર’ની ઊંચાઈ કેટલી છે, જે વિશ્વની સૌથી ઊંચી મુક્ત-સ્થાયી મોનોલિથિક પ્રતિમા ગણાય છે ?

117. સંસ્કૃતમાં પ્રખ્યાત સાહિત્યિક કૃતિ ‘સૌંદર્ય લહરી’ કોણે લખી છે ?

118. નીચેનામાંથી કયું પ્રાણીઓમાં અભાવ છે પરંતુ છોડમાં હાજર છે?

119. ઇમેઇલના ફાયદા શું છે ?

120. કોલાજ બનાવવા માટે કયા ટૂલનો ઉપયોગ કરી શકાય?

121. પ્રસિદ્ધ ‘લખોટા ટાવર’ ક્યાં આવેલો છે ?

122. ‘દિગ્વીર નિવાસ પેલેસ’ કઈ નદીનાં કિનારે આવેલો છે ?

123. પરમાણુ સિદ્ધાંતના પિતા કોણ છે ?

124. હાઇગ્રોમીટર દ્વારા શું માપવામાં આવે છે ?

125. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

126. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ ગરીબો માટે કેટલા મકાનો બનાવવાનો લક્ષ્યાંક છે?

Gujarat Gyan Guru Quiz Questions Bank 08/09/2022 કોલેજ કક્ષા ના પ્રશ્નો 1 To 125

1. ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ દ્વારા પ્રિ-વાઈબ્રન્ટ સમિટ 2022માં કેટલા MoU કરવામાં આવ્યા ?

2. અનુસૂચિત જાતિ માટે મરઘાં ઉછેરની તાલીમ માટેની સ્ટાઈપેન્ડ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ કયા પોર્ટલ દ્વારા અરજી કરવી જોઈએ ?

3. રાજ્યનો ખેડૂત કૃષિ પેદાશોના વૈજ્ઞાનિક રીતે સંગ્રહ અને જાળવણી માટે ક્યાં જઈ શકે ?

4. ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?

5. પોર્ટલ આધારિત ‘યુવા સંસદ કાર્યક્રમ’ માં કોણ સહભાગી થવાને પાત્ર છે ?

6. માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ ટ્રાન્સલેશનલ, ભારત-કેન્દ્રિત વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી ?

7. કઈ સંસ્થા રાષ્ટ્રીય સ્તરે માનવતા, સામાજિક વિજ્ઞાન અને કુદરતી વિજ્ઞાનમાં અદ્યતન સંશોધન કરે છે ?

8. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇ.આઇ.એસ.સી.)ના ડૉક્ટરલ સ્ટડીઝ (પી.એચ.ડી.) પ્રોગ્રામ્સ માટે શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવાના હેતુથી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ?

9. રિન્યૂએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના કયા જિલ્લામાં થયું ?

10. ગુજરાતની સૌ પ્રથમ ઑઈલ રિફાઈનરીની સ્થાપના ક્યાં થઈ હતી ?

11. વીજઉત્પાદન ક્ષેત્રે ભારતમાં ગુજરાતનો કેટલામો ક્રમ છે ?

12. વીજ કર મુક્તિ પોર્ટલ પર વાર્ષિક કેટલી અરજીઓ પર ઑનલાઇન પ્રક્રિયા કરવામાં આવશે ?

13. ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન તાપી ખાતે હાઇડલ ટર્બાઇનનો ઉપયોગ કરીને કુલ કેટલા એકમો કાર્યરત છે ?

14. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાનાર વ્યક્તિ કેટલા સમય પછી વીમા માટે હક્ક દાવાને પાત્ર બને છે ?

15. પ્લાનિંગ કમિશન કોને રિપોર્ટ કરે છે ?

16. ગુજરાતી સાહિત્યમાં નર્મદે લખેલા પ્રથમ નિબંધનું નામ શું છે ?

17. પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ કઈ કલાક્ષેત્રે છે ?

18. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ?

19. ગૌડ સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા ?

20. કયા ગુજરાતીએ લોકમાન્ય તિલક અને વિનાયક સાવરકરના મુકદમા લડેલા ?

21. માંગીફેરા ઈન્ડિકા (આંબો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

22. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના છિદ્રકાય જોવા મળે છે ?

23. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?

24. કચ્છના દરિયાકિનારાના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?

25. દક્ષિણ ગુજરાતના મેદાનો ક્યા નામે ઓળખાય છે ?

26. ગિરનાર રોપવેનું ઉદઘાટન કોણે કર્યું હતું ?

27. ‘ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી 2021’ હેઠળ ઈલેક્ટ્રિક ફોર વ્હીલરની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા મહત્તમ કેટલી સબસિડી આપવામાં આવે છે ?

28. કઈ સંસ્થાએ ‘પરમ પોરુલ’ નામનું સુપર કૉમ્પ્યુટર સ્થાપ્યું છે ?

29. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?

30. આંતરિક સુરક્ષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

31. મહિલાઓની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા ‘સેફ સિટી પ્રોજેક્ટ’ના અમલીકરણ માટે કેટલાં શહેરોને કેન્દ્રીય સહાય મળી છે ?

32. પોકેટ કોપ પ્રોજેક્ટ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયા દિવસે શરૂ કરવામાં આવ્યો હતો ?

33. સ્વતંત્ર ભારતની પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?

34. ‘કાયાકલ્પ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

35. કયા વડાપ્રધાને ગુજરાતમાં ‘પોષણ સુધા યોજના’ શરૂ કરી ?

36. નીચેનામાંથી કયું પ્લેટફોર્મ ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે નવીન અને રચનાત્મક અભિગમ ધરાવે છે ?

37. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)નો ચોથો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ) કોણે જાહેર કર્યો હતો ?

38. ગ્રામીણ વસ્તી, ખાસ કરીને નબળા જૂથોને સુલભ, સસ્તું અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 2005માં કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

39. ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

40. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે ?

41. ગુજરાતમાં એરોસ્પેસ અને ડિફેન્સ પૉલિસી 2016 નો હેતુ શો છે ?

42. ગુજરાતમાં ઑટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે?

43. અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

44. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને બોન્ડ કેટલા સમયગાળા માટે આપવામાં આવે છે ?

45. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

46. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?

47. ગુજરાત વિધાનસભામાં SC વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?

48. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003 કયા વર્ષમાં ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો ?

49. સ્વતંત્ર ભારતમાં બંગાળના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

50. ભારતના કન્સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ પાછું ખેંચવા માટેની અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ ?

51. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?

52. સ્વચ્છ ભારત અભિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યુ હતું ?

53. સૌરાષ્ટ્રમાં સિંચાઈનો લાભ આપતી સૌની યોજનામાં કેટલી પાઈપલાઈન લિંક્સ છે ?

54. પાણીના ઉપયોગની કાર્યક્ષમતાનો મહત્તમ લાભ મેળવવા માટે 2007માં ગુજરાત સરકારે કાયદા દ્વારા કઈ પ્રકારની સિંચાઈ પદ્ધતિ અપનાવી હતી ?

55. જલ જીવન મિશન હેઠળ શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરાત મુજબ, જાન્યુઆરી 2022 સુધીમાં અગાઉના 6 ટકાની સરખામણીએ મણિપુરમાં કેટલા ઘરોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે?

56. ગુજરાતનું ‘છોટે કાશી’ કોને કહેવામાં આવે છે ?

57. ગુજરાતનું સૌથી મોટું મત્સ્યઉદ્યોગ કેન્દ્ર કયાં આવેલું છે ?

58. તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે ?

59. ગુજરાતમાં સખી મંડળને બેંક ધિરાણ, હુન્નર કૌશલ્યની તાલીમ કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?

60. તાલુકા/જિલ્લા પંચાયતમાં ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત કોણ આપી શકતું નથી ?

61. ગુજરાતમાં કઈ યોજના હેઠળ પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે રૂ. 10,000/-, બીજો હપ્તો લીંટલ લેવલે (ટોઈલેટ સાથે) રૂ. 20,000/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ. 10,000/- આપવાની જોગવાઈ છે ?

62. ગુજરાતમાં ગ્રામ્ય જીવન ધોરણ ઊંચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, એપ્રોચ રોડ વગેરે શેના હેઠળ આપવામાં આવે છે ?

63. ગુજરાતના કયા જિલ્લામાં વિક્ટર બંદર આવેલું છે ?

64. પાલિતાણાના મંદિરો ગુજરાતમાં કયા પર્વત પર સ્થિત જૈન મંદિરોનો મોટો સમૂહ છે ?

65. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અરજદારની વય મર્યાદા કેટલી હોવી જોઈએ ?

66. પર્વતારોહણ, રિવર રાફ્ટિંગ, સ્કુબા ડાઇવિંગ, હેંગ ગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ જેવી પર્યટન પ્રવૃત્તિઓને આપણે શું કહી શકીએ ?

67. ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઇ છે ?

68. પોરબંદર જિલ્લામાં શ્રીકૃષ્ણ, શ્રી બલરામ અને શ્રી સુભદ્રાજીનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે ?

69. ભરૂચ નજીક નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલની લંબાઈ કેટલી છે ?

70. બાળજન્મ અને બાળઉછેર દરમિયાન મહિલાઓને વેતન ગુમાવ્યાથી આંશિક વળતર કઈ યોજના આપે છે ?

71. કોવિડ-19 દરમિયાન ઈ-કન્ટેન્ટ અને રેડિયો પ્રસારણનો હેતુ શું હતો ?

72. પીએમ સહજ બિજલી યોજનાનું નામ શું છે ?

73. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ કોમોરોસ, અંજુઆન બંદરને રાહત તરીકે શું મોકલવામાં આવ્યું હતું ?

74. R set (રૂરલ ડેવલપમેન્ટ એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ) સંસ્થા કઈ યોજનાનો ભાગ છે ?

75. રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

76. आजादी का अमृतमहोत्सव અંતર્ગત ‘સ્પેશિયલ ઓલમ્પિક ભારત’ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો તેમજ પુખ્તવયના રમતવીરો માટે શેનું આયોજન કરવામાં આવ્યું હતું ?

77. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’ની પાત્રતા માટે શું જરૂરી છે ?

78. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ કેટલા બાળકો સુધી પ્રસૂતિ સહાય મેળવી શકે છે ?

79. ‘જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ હેઠળ તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ કેટલા દિવસ સુધી નિ:શુલ્ક આરોગ્યની સારવાર મળે છે ?

80. રાજયની મહિલાઓના નામે મિલકતની નોંધણીના પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના છે ?

81. ગુજરાત સરકારની વિશિષ્ટ મહત્વ ધરાવતી ‘મિશન મંગલમ્ યોજના’નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

82. ભારતનો રેખાંશ-વિસ્તાર ક્યાંથી કયાં રેખાંશ સુધીનો છે ?

83. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?

84. મૌર્ય સામ્રાજ્યની રાજધાનીનું નામ જણાવો.

85. ઋગ્વેદમાં સંપત્તિનું મૂળ સ્વરૂપ (chief form) શું હતું ?

86. નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું મીઠું ઉત્પાદક રાજ્ય છે ?

87. કયું રાજ્ય કાર્બન માર્કેટ સેટઅપ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ?

88. ટોક્યો 2020 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સની થીમ શું છે ?

89. રોજર ફેડરર કઈ રમત રમે છે ?

90. શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ?

91. કયા મંત્રાલય હેઠળ ‘સ્વચ્છ ભારત મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે?

92. ભારતમાં રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

94. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ‘સ્પેસ એપ્લીકેશન સેન્ટર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

95. ખનીજનો રંગ નીચેનામાંથી કયા પર આધાર રાખે છે?

96. બેક્ટેરિયા (any foreign particles)ને ઘેરી લેનાર શરીરના કોષોનું નામ શું છે ?

97. માનવ શરીરમાં ચરબી ક્યાં સંગ્રહિત થાય છે ?

98. લાલ બહાદુર શાસ્ત્રીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

99. ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે માનવીય પ્રકૃતિના પ્રશંસનીય કાર્ય માટે વર્ષ 1961માં કયો એવોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે ?

100. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

101. ભારતમાં કયો દિવસ ‘બાળમજૂરી વિરોધી દિવસ’ તરીકે મનાવવામાં આવે છે ?

102. કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતમાં વિશ્વનું સૌથી મોટું ‘સોલાર ટ્રી’ વિકસાવ્યું છે ?

103. એરપોર્ટ્સમાં ભારતની પ્રથમ બાયોમેટ્રિક્સ આધારિત ડિજિટલ પ્રોસેસિંગ સિસ્ટમનું નામ શું છે ?

104. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે ?

105. ‘શૅડો લાઇન્સ’ પુસ્તકના લેખક કોણ છે ?

106. પ્રથમ ભારત નિર્મિત પ્રક્ષેપણ વાહન SLV-3 દ્વારા કયો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો?

107. રાજ્યની મહેસૂલી કચેરીઓમાં વિવિધ મહેસૂલી બાબતોની તપાસની પ્રક્રિયા ઑનલાઈન કરવા માટે કયું મોડ્યુલ કાર્યરત કરવામાં આવ્યું છે ?

108. ભારતમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયો છે ?

109. રાજા બતડનું ‘મદુડાસૂ’ આજે કયા નામથી પ્રસિદ્ધ છે ?

110. નીચેનામાંથી કયો રાજવંશ ‘સિથિયન’ તરીકે ઓળખાય છે ?

111. વેદોની સંખ્યા કેટલી છે ?

112. નીચેનામાંથી કયો મહત્વનો તમિલ લણણી તહેવાર તમિલનાડુમાં પણ ઉજવવામાં આવે છે ?

113. ગોલ્ડન બ્રિજ અને વિકટોરિયા ક્લોક ટાવર કયા શહેરમાં આવેલા છે ?

114. ભારતના કયા રાજ્યમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

115. છત્તીસગઢનું રાજ્ય વૃક્ષ કયું છે ?

116. 8, 22, 8, 28, 8, … શ્રેણીમાં આગળનો નંબર કયો છે ?

117. ગિરિલાલ જૈન નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા ?

118. સેલ રેફરન્સમાં નીચેનામાંથી કયું કૉપી કરવામાં આવે ત્યારે બદલાય છે ?

119. કૉમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સર્વર એકબીજા સાથે જોડાયેલા અન્ય કૉમ્પ્યુટરોને સંસાધનો પૂરા પાડે છે ?

120. લેડી વિલ્‍સન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?

121. નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય ‘કોલમ’ લોકકલા સાથે સંકળાયેલું છે ?

122. સૂકો બરફ કોને કહે છે ?

123. કયા ડૉક્ટર કેન્સરના નિવારણ, નિદાન અને સારવાર સાથે સંબંધિત છે ?

124. ‘योगक्षेम वहाम्यहम्’ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સ્વીકારાયેલ આ ધ્યેય વાક્ય કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

125. દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

126. ભારત સરકાર અંતર્ગત ચાલતી One Nation One Ration Card યોજના BPL કાર્ડ ધારક ગરીબને કુલ કેટલા કિલો અનાજ એકદમ નહિવત ભાવે આપવામાં આવે છે ?

Leave a Comment